ઈસ્લામિક આતંકી હમાસના ઇઝરાયેલ પર હુમલા બાદ આતંકીઓ ઘણી મહિલાઓને મારી નાખી છે અને તેના મૃતદેહને નગ્ન કરીને પૂરા પેલેસ્ટાઇનમાં પરેડ કાઢી રહ્યા છે. હમાસના આતંકીઓએ મોટી સંખ્યામાં મહિલા નાગરિકો અને મહિલા સૈનિકોને બંધક બનાવ્યા છે.
આ પહેલાં હમાસના આતંકવાદીઓએ 7 ઓકટોબરની સવારે અચાનક ઇઝરાયેલ પર હુમલો કરી દીધો હતો, જ્યારે સમગ્ર દેશ રજા મનાવી રહ્યો હતો. હમાસના આતંકીઓ નાગરિક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા અને એક પછી એક લોકોને મારવા લાગ્યા અને મહિલાઓને તથા લોકોને બંધક બનાવવા લાગ્યા હતા.
આ પછી એવા ઘણા વિડીયો સામે આવ્યા જેમાં આતંકી મહિલાઓના નગ્ન મૃતદેહની પરેડ કરાવી રહ્યા હતા. એવો જ એક વિડીયો 7 ઓક્ટોબરે સામે આવ્યો હતો, જેમાં કેટલાક હથિયારબંદ આતંકીઓ એક જર્મન મહિલાના નગ્ન મૃતદેહને પિકઅપ ટ્રંકમાં નાખીને લઈ જતાં જોવા મળે છે.
Noa was partying in the south of Israel in a peace music festival when Hams terrorists kidnapped her and dragged her from Israel into Gaza.
— Hen Mazzig (@HenMazzig) October 7, 2023
Noa is held hostage by Hamas.
She could be your daughter, sister, friend.#BringBackOurFamily pic.twitter.com/gi2AStVdTQ
જેહાદી ભીડ આ આતંકીઓની પાછળ પાગલ થઈને દોડે છે અને મહિલાના મૃત શરીર પર થૂંકે છે. અત્યાર સુધી પેલેસ્ટાઈનીઓ દાવો કરતાં હતા કે આ મૃતદેહ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ની મહિલા સૈનિકનો છે. જોકે, આ મહિલા સૈનિક નહીં પણ એક જર્મન ટૂરિસ્ટ હતી.
આતંકીઓ દ્વારા મારી ગયેલી તે મહિલા જર્મન નાગરિક શાની લૌક છે, જે ઈઝરાયેલના દક્ષિણ ભાગમાં જ્યાં હુમલો થયો હતો ત્યાં એક સંગીત સમારોહમાં ભાગ લેવા આવી હતી. જ્યારે હુમલો થયો ત્યારે તે ત્યાં હાજર હતી.
BREAKING:
— Visegrád 24 (@visegrad24) October 7, 2023
The woman whose body was seen on video in the back of a pick-up truck driven by Palestinian terrorists to Gaza has been identified.
30-year-old Shani Louk was a German citizen visiting Israel to attend the music festival for peace held near the Gaza border fence. pic.twitter.com/sPIc8FRs8K
આતંકીઓએ સૌથી પહેલાં ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં હુમલો કર્યો હતો. શાની આ હુમલાના ઝપેટામાં આવી ગઈ અને આતંકીઓએ તેને મારીને તેના મૃતદેહની નગ્ન પરેડ કાઢી. શાનીની માતાએ હવે આગળ આવીને અપીલ કરી છે કે ઓછામાં ઓછું આતંકી હમાસ તેની પુત્રીના મૃતદેહને પરત કરે.
The mother of Shani Louk, the woman whose body was seen on video in the back of a pick-up truck driven by Palestinian terrorists to Gaza, released a statement earlier today.
— Visegrád 24 (@visegrad24) October 8, 2023
She confirmed she had seen her daughter on the video & asked the public for help with more information pic.twitter.com/LDcPsjGHP8
શાનીની જેમ જ અન્ય એક ઇઝરાયેલી મહિલા નોઆનું પણ હમાસના આતંકીઓએ ઇઝરાયેલના દક્ષિણી ભાગમાંથી અપહરણ કરી લીધું હતું. હમાસના આતંકીઓએ આ બર્બરતા અને કટ્ટરતાને વિડીયોના માધ્યમથી સામે લાવીને તેને પોતાની જીત ગણાવી છે.આતંકીઓ વાયરલ વિડીયોમાં મૃતદેહ પર નારા લગાવતા જોવા મળે છે.
ઇઝરાયેલમાંથી મહિલાઓનું અપહરણ કરતી વખતે હમાસના આતંકીઓ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવી રહ્યા હતા. મહિલાઓના હાથ-પગ બાંધીને વાહનોમાં ભરવામાં આવી રહી હતી અને પેલેસ્ટાઇનમાં તેની પરેડ કરવામાં આવી રહી હતી. અનેક ઇઝરાયેલી મહિલાઓ પર બળાત્કાર થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.
PRAY FOR ISRAEL!!!
— Graham Allen (@GrahamAllen_1) October 7, 2023
This video shows a Hamas TERRORIST killing families in their homes and beating/kidnapping young women.
These people are MONSTERS!!!!
pic.twitter.com/UTkOSyDH2w
હમાસ દ્વારા મહિલાઓ સાથે કરવામાં આવેલા આ કૃત્યની સમગ્ર વિશ્વમાં નિંદા થઈ થઈ રહી છે. તેમનું સમર્થન કરનારા લિબરલ પણ ધીમે અવાજે તેનો વિરોધ કરી રહ્યા છે.
नग्न इस्राइली महिला के शव पर पैर रखकर “अल्लाह हू अकबर” का नारा लगाने वाले
— Vinod Kapri (@vinodkapri) October 7, 2023
बर्बर हैं
जल्लाद हैं
राक्षस हैं
आतंकी हैं
दानव हैं
दैत्य हैं
ऐसा भयावह वीडियो संपूर्ण मानव जाति पर कलंक है। भाड़ में जाए ऐसे युद्ध, ऐसी आज़ादी जो आपको राक्षस बना देती है। ऐसे जल्लादों को नर्क भी नसीब ना…
આટલી બર્બરતા હોવા છતાં, ભારતના ઘણા કટ્ટર મુસ્લિમો અને વામપંથીઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પેલેસ્ટાઇનનું સમર્થન કરી રહ્યા છે.
Your wall may be painted with horrific videos of attack on civilians, abduction of women, soldiers, random firing & leaving dead bodies on the streets of Israel.
— The Hawk Eye (@thehawkeyex) October 7, 2023
These are unapologetic Indian MusIim influencers in the solidarity for Hamas & PIJ terrorísts. pic.twitter.com/gEgoPQq8RC
ઇઝરાયેલે હવે પેલેસ્ટાઇન પર જવાબી હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓમાં લગભગ 300 પેલેસ્ટિયન આતંકી અને તેમના સમર્થકો માર્યા ગયા છે