સંપર્ક કરો

તમારા કોઇપણ પ્રશ્ન અથવા તો ફરિયાદ માટે અમને મેઈલ કરવા માટે નીચે દર્શાવેલું ફોર્મ ભરશો. આપનું યોગ્ય ઈ-મેઈલ એડ્રેસ આપશો જેથી અમને આપનો ઈ-મેઈલ મળી શકે અને જરૂર પડ્યે આપનો સંપર્ક સાધી શકીએ.

આ ઉપરાંત આપ અમને [email protected] પર પણ મેઈલ કરી શકો છો, આ ઈમેઈલ એડ્રેસનો ઉપયોગ ત્યારે જ કરશો જ્યારે તમારે કોઈ ફેક્ટચેકિંગ કે સમાચાર અંગે કોઈ દાવો કરવો હોય. કોઈપણ સૂચન માટે [email protected] પર પણ મેઈલ કરી શકો છો.

આપ આર્ટિકલ સબમિટ કરવા માંગતા હોવ તો આ જરૂર વાંચશો. કૃપા કરીને આપના આર્ટિકલ ઈ-મેઈલ દ્વારા સબમિટ કરશો નહીં.

જો આપે અમારા સપોર્ટ પેજ દ્વારા ડિજિટલ કન્ટેન્ટ માટે નાણાંકીય ચૂકવણી કરી હોય અને જેના સંદર્ભે ઈન્વોઈસ, ટેક્સ કે અન્ય બાબતોને લઈને કોઈ પ્રશ્ન હોય તો ચૂકવણીની વિગતો સાથે [email protected] પર મોકલી આપશો.

ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના આઇટી નિયમ 2021 હેઠળ જો આપ અમારા ફરિયાદ નિવારણ અધિકારી સાથે સંપર્ક કરવા માંગતા હોવ તો [email protected] પર મેઈલ કરી શકો છો.

ફરજીયાત છે તો આપ આપનો ઈમેઈલ [email protected] પર મોકલી શકો છો.