ગુરુવારે (10 નવેમ્બર 2022) ઇંગ્લેન્ડના હાથે 10 વિકેટે પરાજય થતાં ભારતનું T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું. હવે ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 13 નવેમ્બર 2022ના રોજ રમાશે. ભારતની હાર બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતીય ક્રિકેટ ટીમ પર કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો જે આગળ જતા તેમને જ ભારે પડ્યો હતો.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના આ પગલાથી ભારતીય ચાહકો ગુસ્સે થયા હતા. ઉલટું તેમણે વડાપ્રધાન શાહબાઝ શરીફને ટ્રોલ કર્યા હતા. શરીફે ભારતીય ક્રિકેટ ટીમ પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેણે લખ્યું, “તો આ રવિવાર 152/0 vs 170/0 છે.”
So, this Sunday, it’s:
— Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022
152/0 vs 170/0
🇵🇰 🇬🇧 #T20WorldCup
અહીં એ નોંધપાત્ર છે કે ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડનો સ્કોર 170/0 હતો. તે જ સમયે, છેલ્લા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. તે સમયે પાકિસ્તાનનો સ્કોર 152/0 હતો.
શાહબાઝ શરીફના આ ટોણાથી ભારતીય ક્રિકેટ પ્રેમીઓ સહીત તમામ ગુસ્સે થયા હતા.
પાકિસ્તાની PMની ટ્વીટનો જવાબ આપતા મેજર સુરેન્દ્ર પૂનિયાએ લખ્યું, “આ 16 ડિસેમ્બર, ‘શુક્રવારે’ સમગ્ર ભારત તે દિવસની ઉજવણી કરવાનું છે જ્યારે 93,000 કાયરોએ ભારતીય આર્મી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. વિશ્વના લશ્કરી ઈતિહાસમાં, 1971માં તમે કર્યું હતું એવું આત્મસમર્પણ અન્ય લો કોઈ સ્વાભિમાની રાષ્ટ્રે ક્યારેય કર્યું નથી. ઉંમર વધવાની સાથે યાદશક્તિ નબળી પડી જાય છે, વિચાર આવ્યો તમને યાદ કરાવું.”
So,this 16 Dec, ‘FRIDAY’ whole India is celebrating the day when
— Major Surendra Poonia (@MajorPoonia) November 10, 2022
93,000 🇵🇰 cowards surrendered to 🇮🇳 Army 💪
In the military history of world,no self-respecting nation ever SURRENDERED like you did in 1971😊
उम्र के साथ यादास्त कमज़ोर हो जाती है, सोचा आपको याद दिला दूँ 😃 https://t.co/5PeMZFOMWi
ઋષિ બાગરીએ લખ્યું, “2020: નાઈજીરિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રીને ભીખ માંગતો બાઉલ આપ્યો હતો.”
2020 :: Nigeria gifted a begging bowl to Pakistan Foreign Minister pic.twitter.com/7ldHlGDG3s
— Rishi Bagree (@rishibagree) November 10, 2022
રાઈટિસ્ટ સિંહ નામના યુઝરે લખ્યું, “યા અલ્લાહ… ભિખારી પીએમ… જરા તમારો જીડીપી સ્કોર જુઓ…તમારી વસ્તી ભૂખથી મરી જશે.”
Ya Allah,
— The Rightist 🇮🇳 (@RightistSingh) November 10, 2022
Bhikmange PM..zara apni GDP ka Score bhi dekh le …bhuki marjayegi awaam 😬🤲https://t.co/Gg6p4iw8Gj
વિજય કુમાર રાણા નામના યુઝરે લખ્યું, “તમે પાકિસ્તાનના વડાપ્રધાન છો કે પ્રાઈમ કોમેડિયન?”
Are you Prime Minister of Pakistan or Prime Comedian?
— Varun Kumar Rana 🇮🇳 (@VarunKrRana) November 10, 2022