Wednesday, March 26, 2025
More

    ‘કાયરતાપૂર્ણ કૃત્ય… અમારી પ્રાર્થ પીડિતો સાથે છે…’: PM મોદીએ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા આતંકી હુમલાની કરી નિંદા

    અમેરિકાના (USA) ન્યૂ ઓર્લિયન્સમાં (New Orleans) મોટો આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો છે, જેમાંઓછામાં ઓછા 15 માર્યા ગાય છે. આ બાબતે પ્રતિક્રિયા આપતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુરુવારે તેને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવીને તેની નિંદા કરી હતી.

    “અમે ન્યુ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. તેઓને આ દુર્ઘટનામાંથી સાજા થવાથી શક્તિ અને આશ્વાસન મળે,” મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું.